ગ્રામયાત્રા

ગોપનીયતા

છેલ્લો સુધારો: 7 ઑક્ટોબર 2026

ગ્રામયાત્રા Nexgino Technology Solutions ચલાવે છે. અમે કઈ માહિતી લઈએ છીએ અને તેનું શું કરીએ છીએ તે આ પાનું જણાવે છે.

અમે કઈ માહિતી લઈએ છીએ

ફક્ત એટલી જ જે તમે ફૉર્મમાં જાતે ભરો છો: નામ, મોબાઇલ નંબર, ઇમેઇલ, તમારો સંદેશ અને તમે મોકલેલી ગામની માહિતી કે ફોટા. અમે જાહેરાત કે ટ્રૅકિંગ કુકી વાપરતા નથી. ફૉર્મ સુરક્ષિત રાખવા એક સત્ર કુકી વપરાય છે. સાચવેલી જગ્યાઓ, થીમ અને અક્ષરનું કદ તમારા જ બ્રાઉઝરમાં રહે છે.

અમે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ

તમારી વિનંતીનો જવાબ આપવા, સમીક્ષાઓ અને ગામની માહિતી ચકાસવા અને નોકરીની અરજીઓ જોવા માટે. અમે તમારી માહિતી વેચતા નથી. તમારો મોબાઇલ નંબર અને ઇમેઇલ વેબસાઇટ પર ક્યારેય બતાવાતા નથી.

અન્ય સેવાઓ

ફોટા વિકિમીડિયા કૉમન્સમાંથી અને હવામાન MET નૉર્વેમાંથી આવે છે; તેમના સર્વર તમારું IP સરનામું જોઈ શકે છે. “મારી નજીક” તમારું સ્થાન ફક્ત તમારા બ્રાઉઝરમાં યાદી ગોઠવવા વાપરે છે, તે સચવાતું નથી.

તમારા અધિકારો

તમારી માહિતી જોવા, સુધારવા કે કઢાવવા માટે contact2sujaltiwari@gmail.com પર લખો.

વધુ

મારી નજીક સાચવેલું સ્થળો પ્રવાસનું આયોજન સમાચાર નોકરીઓ સમીક્ષાઓ ગામની માહિતી ઉમેરો અમારા વિશે સંપર્ક
થીમ
અક્ષરનું કદ

ભાષા પસંદ કરો

મેનૂ હાથે અનુવાદિત છે. ગામોનાં નામ તમારી લિપિમાં દેખાય છે; વિકિપીડિયાનાં વર્ણન અંગ્રેજીમાં રહે છે.

મારી નજીક

ક્યૂઆર કોડ

ગ્રામયાત્રા

પંચાયત ઑફિસ કે સૂચના પાટિયા પર લગાવો. સ્કૅન કરવાથી આ પાનું ખુલશે.

ક્યૂઆર ડાઉનલોડ કરો